વિધાન $ \sim \left( {p \leftrightarrow \sim q} \right)$
$p \leftrightarrow q$ ને સમાન છે
$ \sim p \leftrightarrow q$ ને સમાન છે
એ હમેશા સત્ય છે
હમેશા અસત્ય છે
જો $p$ અને $q$ એ બે વિધાનો હોય તો નીચેનામાંથી ક્યું વિધાન $p \to q$ ને તાર્કિક રીતે સમાન થાય
વિધાન " જો હું કોલેજ જઇસ તો હું એંજિનિયર બનીશ" નું નિષેધ વિધાન લખો
જો $p , q , r$ એ ત્રણ વિધાનો એવા છે કે જેથી $( p \wedge q ) \rightarrow(\sim q \vee r )$ નું સત્યાર્થતાનું મૂલ્ય $F$ હોય તો વિધાનો $p , q , r$ ની સત્યાર્થતાનું મૂલ્ય અનુક્રમે .......... મળે.
અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે.
$q :$ રમેશએ તેના ગામની બહાર છે.
$r :$ રવિવાર છે.
$s :$ શનિવાર છે.
તો વિધાન "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.
જો $(p \wedge \sim q) \wedge r \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો.